કુલ પૃષ્ઠ અવલોકનો

મંગળવાર, 31 જાન્યુઆરી, 2012

બાળ મજુર કે બાળ શ્રમ યોગી ?

શબ્દોની માયાજાળમાં રાચતી ગુજરાત સરકારના સત્તાવાર કાગળો, ઠરાવો, પત્રવહેવારમાં બાળ મજુર માટે બાળ શ્રમ યોગી શબ્દ વાપરવામાં આવે છે. 

ઇડરના બીટી કોટનના ખેતરમાં 12 વર્ષનો વાદી પ્રતાપ

પરંતુ, સરકારનો શ્રમ વિભાગ જ્યારે બાળ મજુરીમાંથી બાળ મજુરોને મુક્ત કરે છે, ત્યારે તેમના હાથની ફિંગરપ્રિન્ટ્સ લેવામાં આવે છે. 


તો, શું તેમને બાળ શ્રમ કેદી કહેવા ઉચિત છે ?